મોદી વિરુદ્ધ આંગળી ઉઠાવી તો હાથ કાપી નાખીશું: બિહાર BJP ચીફ

બિહાર બીજેપીના પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલ ઉઠાવનારાઓને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે

ગુડગાંવઃ ડેન્ગ્યુથી થયું બાળકીનું મોત, હોસ્પિટલે પકડાવ્યું 18 લાખનું બિલ

ગુડગાંવની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ડેન્ગ્યુથી પીડિત બાળકીના મોત પછી પરિવાર પાસેથી અતિશય ચાર્જ વૂસલ કરવાના મામલામાં મિનિસ્ટર જે.પી. નડ્ડાએ તપાસના આદેશ આપ્યા છે

અડધી રાત્રે સંસદ બોલાવનારા હવે સંસદથી ભાગે છે: સોનિયા ગાંધી

કોંગ્રેસ કારોબારીની બેઠકમાં સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું

કોંગ્રેસના સિનિયર નેતા પ્રિયરંજન દાસમુંશીનું અવસાન, 9 વર્ષથી કોમામાં હતા

કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રિયરંજન દાસમુંશીનું સોમવારે અવસાન થયું. તેઓ 9 વર્ષથી કોમામાં હતા

દિલ્હીઃ CWCની બેઠક શરૂ, રાહુલ જાહેર થઈ શકે છે કોંગ્રેસ પ્રેસિડેન્ટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવી દેવામાં આવે તેવી શક્યતા છે

મિસ વર્લ્ડ પર થરૂરની ટ્વીટ અપમાનજનક, FIR નોંધાવીશું: NCW

કોંગ્રેસ લીડર શશિ થરૂરે રવિવારે માનુષી છિલ્લરના મિસ વર્લ્ડ બનવા પર ટ્વીટ કર્યું

દેશમાં પહેલીવાર ગૂગલમાં નોંધાયેલા એડ્રેસ અને આઇડીથી થશે વોટરની ઓળખ

જો તમારી પાસે વોટર કાર્ડ નથી અને તમે સ્લિપ પણ ગુમાવી દીધી, તે છતાંપણ તમે સરળતાથી વોટ આપી શકશો

દિલ્હીઃ 25 વર્ષની પત્રકારની મેટ્રો સ્ટેશનમાં છેડતી, CCTV ફુટેજના આધારે આરોપી પકડાયો

રાજધાનીમાં ફરી મહિલા સાથે દુર્વ્યવહારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે

J&K: ફૂટબોલરમાંથી આતંકી બનેલા માજિદે માની અપીલથી કર્યું સરન્ડર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એક યુવાન ફૂટબોલર પ્લેયરે થોડા દિવસ પહેલાં જ આતંકવાદનો રસ્તો પસંદ કર્યો હતો

દાઉદની 3 પ્રોપર્ટીની 11.5 કરોડમાં થઈ હરાજી, સૈફી બુરહાની ટ્રસ્ટે ખરીદી

દાઉદ ઇબ્રાહિમની જપ્ત કરવામાં આવેલી 3 પ્રોપર્ટી મંગળવારે 11.5 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી

પ્રદૂષણ મામલે કેજરીવાલ બુધવારે મળશે ખટ્ટરને, અમરિંદરને પણ આમંત્રણ

પ્રદૂષણના મુદ્દે અરવિંદ કેજરીવાલે હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરને મળવાનો સમય નક્કી કર્યો છે

મુંબઈ: 50 ફૂટની સુરંગ ખોદી બેંકમાં ઘૂસ્યા ચોર, લોકર્સમાંથી કરોડોની લૂંટ

નવી મુંબઈમાં ચોર 50 ફૂટની સુરંગ ખોદીને બેંકમાં ઘૂસ્યા અને 30 લોકરો અને તિજોરીમાં રાખેલી કરોડોની રોકડ અને ઝવેરાત લઇને ફરાર થઇ ગયા

હરિયાણામાં ધુમ્મસના કારણે ડમ્પર સાથે ટકરાઇ કબડ્ડી પ્લેયરની જીપ, 2નાં મોત

નેશનલ હાઇવે 9 પર મહિલા ખેલાડીઓની જીપ ધુમ્મસને કારણે ડમ્પર સાથે ટકરાઇ હતી

હરામીનાળામાં BSFનું સઘન સર્ચ: 10 કલાકમાં 6 બોટ સાથે 5 પાકિસ્તાની ઝબ્બે

વિધાનસભા ચૂંટણી, રણોત્સવ અને વડાપ્રધાનની ગુજરાતની વધેલી મુલાકાતના પગલે કચ્છ સરહદે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાઇ છે

પ્રશાંત ભૂષણે CJIને કહ્યું- તમારી સામે પણ કેસ, FIR વાંચી તો ન મળ્યું નામ

સુપ્રીમ કોર્ટના જજના નામ પર લાંચ લેવાના કેસની સુનાવણી હવે બે જજોની બંધારણિય બેંચને સોંપવાનું કહેવામાં આવ્યું હતું

Cricket Score

WhatsApp Registraltion

Close