નોટબંધી ટેમ્પરરી શૉક, ઇકોનોમી હવે સુધારા પર: મોદીના આર્થિક સલાહકાર

નીતિ આયોગના મેમ્બર વિવેક દેબરોયે માન્યું છે કે નોટબંધીથી ઇકોનોમિક ગ્રોથને ટેમ્પરરી શોક (કામચલાઉ ઝટકો) લાગ્યો છે

કેન્યામાં પટેલ યુવકની ગોળી મારી હત્યા, લૂંટના ઈરાદે અશ્વેતોએ કર્યું ફાયરિંગ

અગાઉ તેમના મોટાભાઈની પણ આ જ રીતે લૂંટ મામલે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી

પ્રદ્યુમન મર્ડરનો આરોપી હતો પોર્ન એડિક્ટ, સ્કૂલ બેગમાં લાવતો હતો ચપ્પૂ

દ્યુમન મર્ડર કેસનો આરોપી માનસિક બીમાર હતો અને તેની એક વર્ષથી દવા પણ ચાલતી હતી

પહેલીવાર આર્મીમાં જોડાશે દેશી ડોગ્સ

મુઘોલ હાઉંડની ઓળખાણ મજબૂત વંશાવલીવાળી ભારતીય નસલની છે

ખુદને હિન્દુ આતંકવાદી કહેવાથી રોકી ન શકે જમણેરીઃ કમલ હાસન

કમલ હાસને તમિલ મેગેઝિન ‘આનંદા વિક્ટન’ના એક આર્ટિકલમાં લખ્યું છે કે રાઇટ વિંગ હિંસામાં સામેલ છે

ભાજપ માટે નવી ઉપાધિ,યશવંત સિંહા અમદાવાદ - સુરત - રાજકોટ આવશે

કોંગ્રેસના આશીર્વાદવાળા એનજીઓના કાર્યક્રમમાં ભાગ લેશે,મુલાકાત કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થશે

હાય રે ભ્રષ્ટાચાર... ૧૦માંથી પ લોકોએ કામ કઢાવવા લાંચ આપીઃ સર્વે

૧૦માંથી ૮ લોકોએ સ્થાનિક સ્તરે પોલીસ, મ્યુ.કોર્પો., પ્રોપર્ટી રજીસ્ટ્રેશન, વેટ વગેરેના મામલે લાંચ આપી હોવાનું સ્વીકાર્યુ

ભારતીય નૌસેના માટે ૧૧૧ હેલીકોપ્ટર ખરીદવાની મંજૂરી

૧૬ હેલીકોપ્ટર તૈયાર સ્થિતિમાં ખરીદવામાં આવશે જ્યારે ૯૫ હેલીકોપ્ટર ભારતમાં જ બનાવવામાં આવશે

અરે વાહ... સૌની પ્યારી 'ખીચડી બનશે રાષ્ટ્રીય ભોજન'

ચોથીએ દિલ્હીમાં ઉજવાશે ખાદ્ય દિવસ,ખીચડીને દેશનું સુપર ફુડ જાહેર કરાશે

ભુતાનનો રાજ પરિવાર ભારતમાં,વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની લીધી મુલાકાત

સુષ્માએ રાજા-રાણી ઉપરાંત લિટલ પ્રિન્સને પણ વિશેષ ગિફટ આપીને આવકાર્યા હતા

રસોડાનું બજેટ વેરવિખેરઃ રાંધણગેસમાં રૂ.૯૩નો તોતીંગ વધારો

માર્ચ સુધીમાં સરકાર સીલીન્ડર ઉપરની સબસીડી સમાપ્ત કરવા માંગે છેઃ

રાહુલ જાપાની માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ, કોંગ્રેસ રિ-ટ્વિટ કરી તસવીરો

કોંગ્રેસે વિજેન્દરને જવાબ આપવા માટે જ આ તસવીરો રિ-ટ્વિટ કરી છે

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી-20, નેહરાની અંતિમ મેચ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20 સિરીઝની પ્રથમ મેચ દિલ્હીમાં રમાશે

જયપુરમાં વીજળી ટ્રાન્સફોર્મર બોમ્બની જેમ ફાટતા 14 લોકોના કરુણ મોત, 7 ઘાયલ

વીજળીના તાર જમીન પર બેઠેલા લોકો પર પડતા 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા

બુલેટ ટ્રેન દોડશે તે રૂટ પર 3 મહિનામાં 40% સીટ ખાલી, 30 Crની ખોટ!

માત્ર જુલાઈથી જ આ રૂટ પર રેલવેને આશરે 30 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે

Cricket Score

WhatsApp Registraltion

Close