વડોદરા : શૈશવ સ્કૂલના વાલીઓનો ફી મુદ્દે હોબાળો

વડોદરાના ગોત્રી વિસ્તારની શૈશવ સ્કુલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે

ગુજરાત સરકારે 6580 શિક્ષકોની ભરતી કરવા માટે મંજૂરી આપી

રાજ્ય સરકારે વિવિધ ગ્રાન્ટેડ સ્કૂલોમાં ખાલી પડેલી શિક્ષકોની 6850 જગ્યાઓ પર ભરતી કરવાની મંજૂરી આપી દીધી છે.

રાજ્યનું બજેટ રુ.1.95 લાખ કરોડ હશે, ‘દેવું કરીને ઘી પીવો’ જેવો ઘાટ

રાજ્યના વાર્ષિક બજેટ 2018-19 માટે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 19મી ફેબ્રુઆરીથી 28મી માર્ચ સુધી મળવાનું છે

પરાંજપે સ્કીમ્સનું વડોદરામાં અથશ્રી ફેઝ-2નું શુભારંભ

વરિષ્ઠ નાગરિકો માટે સફળ હાઉસિંગ કન્સેપ્ટ ‘અથશ્રી’ દ્વારા ભારતમાં જાણીતી બનેલી પરાંજપે સ્કીમ્સ (કન્સ્ટ્રકશન) લિ. (પીએસસીએલ) વડોદરા શહેરમાં તા. 21 જાન્યુઆરી 2018નાં રોજ અથશ્રી ફેઝ-2 રજૂ કરી રહી છે

ઉંદરોનો ઉપદ્રવ-કાંકરિયામાં કર્યું 92 લાખનું નુકસાન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મંગળવારના રોજ કાંકરિયા તળાવમાં ઉંદરોના ઉપદ્રવને કારણે થયેલા નુકસાનના સમારકામ માટે 92 લાખ રુપિયાની ફાળવણી કરી છે

બજેટ પર રૂપાણી બોલ્યા 'દરેક વર્ગનું ધ્યાન રખાશે, પ્રજાલક્ષી હશે'

આર્મી ડેને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં છે

આદિવાસીઓની એકતા તોડવાનું કારસ્તાન ચાલે છે-વસાવા

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે તા.૧૩મી ના રોજ આદિવાસી એકતા પરિષદ દ્વારા ત્રિદિવસીય ‘આદિવાસી એકતા સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું

અમદાવાદના ન્યુ રાણીપમાં દારૂની મહેફીલ માણતા 20થી વધુ લોકોની ધરપકડ

ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં દારુની મહેફીલ માણતા 20થી વધુ લોકની ધરપકડ પોલીસે કરી છે

જેતપુરમાં ચાઈનીઝ તુક્કલથી લાગી સાડી ગોડાઉનમાં આગ

જેતપુર એમ,જી રોડ પર બંધ મકાનમાં ચાઈનીઝ તુક્કલ પડતા આખુ મકાન બળીને ખાખ થઈ ગયું હતું

લીંબડીઃ બગોદરા નજીક NH-8 પર ટ્રિપલ અકસ્માતમાં 2 મોત

લીંબડી - બગોદરા નેશનલ હાઇવે પર રળોલ ગામના પાટીયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો

સુરતમાં ચાર માળનું મકાન નમી પડતાં લોકો દોડ્યા બહારઃ ભયનો માહોલ

મહિધરપુરા વિસ્તારમાં આવેલું એક ચાર માળનું મકાન નમી પડતાં ભયનો માહોલ પેદા થયો હતો

ધાનેરા: ડમ્પરની ટક્કરે છકડાનો કચ્ચરઘાણ, બેનાં કમકમાટી ભર્યા મોત

ધાનેરા-ડીસા હાઇવે ઉપર આવેલ ચોરા ગામ પાસે શુક્રવારે બપોરે ડમ્પરે છકડાને અડફેટે લેતાં છકડામાં બેઠેલા ધનાવાડા ગામના ત્રણ શખસો પૈકી બે ના મોત નીપજ્યા હતા

ઉનાળામાં સિંચાઈ માટે ખેડૂતોને નહીં મળે નર્મદાનું પાણી

એક બાજુ અગરિયાઓ દ્વારા રાજ્ય સરકાર સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા શુક્રવારના રોજ એક પ્રેસ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ

સરદારનગરમાં અસામાજિક તત્વોનો આતંક, 6 બાઇકો સળગાવી

ફરી એકવાર શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી ધટના સામે આવી છે

Cricket Score

WhatsApp Registraltion

Close