ભારત-યુએસની મજબૂત મિત્રતાની સાક્ષી બનશે GE સમિટઃ ઈવાંકા

ઈવાંકા ટ્રમ્પે કહ્યું કે, ગ્લોબલ આન્ત્રપ્રિન્યોર સમિટ (GES-2017) ભારત અને અમેરિકાની મજબૂત દોસ્તીની સાક્ષી બનશે

ઈવાંકાનું શેડ્યુલ સિક્રેટ રાખવા USની ભારતને ભલામણ, ખતરાની આશંકા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાંકા ટ્રમ્પની ભારત મુલાકાત પહેલાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે

ઝિમ્બાબ્વેઃ પ્રેસિડન્ટ મુગાબે વિરૂદ્ધ શરૂ થશે મહાભિયોગ પ્રક્રિયા

ઝિમ્બાબ્વેની સત્તારૂઢ પાર્ટી જાનૂ-પીએફ પ્રેસિન્ડટ રોબર્ટ મુગાબે વિરૂદ્ધ સંસદમાં મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવા માટે તૈયાર છે

ઈન્દોરના યુવકે આફ્રિકામાં બનાવ્યો નવો દેશ, પિતાને બનાવ્યા વડાપ્રધાન

આફ્રિકી દેશો સુડાન અને ઈજિપ્ત વચ્ચે 20172 સ્ક્વેર ફૂટનો એક એવો વિસ્તાર છે જેના પર કોઈ દેશનો માલિકી હક નથી

ફિલિપાઈન્સમાં મોદી- મનીલાની રાઈસ ફિલ્ડ લેબ પહોંચ્યા, આજે મળશે ટ્રમ્પને

આશિયાન સમિટમાં ભાગ લેવા માટે મોદી રવિવારે ફિલીપાઈન્સ પહોંચી ગયા છે

ઓબામાની નીતિથી USને કરોડોનું નુકસાન, ચીને ફાયદો ઉઠાવ્યોઃ ટ્રમ્પ

એશિયાની મુલાકાતના 5માં દિવસે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનમાં છે

વિવાદોમાં ફસાયેલા બ્રિટનનાં ભારતવંશી પ્રધાન પ્રીતિ પટેલે રાજીનામું આપ્યું

જણાવ્યા વગર ઇઝરાયલનો પ્રવાસ ખેડવા અને નેતાઓ સાથે મુલાકાત કરવા અંગેના વિવાદોમાં ફસાયેલાં ભારતીય મૂળનાં બ્રિટનનાં વિદેશપ્રધાન પ્રીતિ પટેલે રાજીનામું આપી દીધું છે

ઇવાંકા ટ્રમ્પની હૈદરાબાદ મુલાકાત પહેલા પોલીસે રસ્તા પરથી ભિખારી હટાવ્યા

ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાંકા ટ્રમ્પ આ મહિને 28 નવેમ્બરના રોજ હૈદરાબાદ આવવાની છે

ટ્રમ્પની નોર્થ કોરિયાને ધમકી, તમામ મિલિટરી પાવર સાથે અટેક થઇ શકે છે

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરીથી નોર્થ કોરિયા પર સખત વલણ અપનાવ્યું છે

રક્ષામંત્રીની અરુણાચલ મુલાકાતથી ચીનને થઈ તકલીફ, કહ્યું- આ યોગ્ય નથી

ચીને અરુણાચલ પ્રદેશને વિવાદીત વિસ્તાર ગણાવીને રક્ષામંત્રીએ તે વિસ્તારની મુલાકાત લીધી હોવાથી તે વિશે વિરોધ નોંધાવ્યો છે

અમેરિકાનાં કોલોરાડોનાં વૉલમાર્ટ સ્ટોરમાં ફાયરિંગ

અમેરિકાનાં કોલોરાડોમાં વૉલમાર્ટનાં એક સ્ટોરમાં ફાયરિંગ થઈ હતી

આફ્રિકાના નવ દેશોમાં જીવલેણ પ્લેગ ફેલાવવાનો ભય, બીમારીથી 124નાં મોત

દેશમાં હેલ્થ વિભાગના વડા પર બીમારી વધુ ન ફેલાય અને શક્ય તેટલું ઝડપથી તેના પર કાબૂ મેળવવાનું દબાણ

સોમાલિયામાં હોટલ બહાર આતંકી હુમલો, 29 લોકોના મોત

સોમાલિયાની રાજધાની મોગાદિશૂના એક પ્રખ્યાત હોટલ બહાર આત્મઘાતી હુમલો થતા 29 લોકોના મોત થઈ ગયા છે

LOC નજીક ભારતીય જાસૂસી ડ્રોન તોડી પાડ્યું હોવાનો પાક. સેનાનો દાવો

આતંકવાદ સમર્થિત દેશ પાકિસ્તાનનું ફરી એક જૂઠાણું સામે આવ્યું છે

Cricket Score

WhatsApp Registraltion

Close