બીજી ટેસ્ટમાં ભારતીય ટીમમાંથી આ ખેલાડીઓ થશે બહાર

ભારતીય ટીમ સિલેક્શન કમિટી વિકેટકિપર રિદ્ધિમાન સાહા અને ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને સાઉથ આફ્રિકા સામેની શનિવારથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચમાંથી બહારનો રસ્તો બતાવી શકે છે

તુર્કીમાં સ્કીઈંગ કોમ્પિટીશનમાં આંચલે ભારતને પહેલીવાર અપાવ્યો મેડલ

ભારતની આંચલ ઠાકુરે મંગળવારે ઇન્ટરનેશનલ સ્કીઇંગ કોમ્પિટીશનમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે

ટેસ્ટ રેન્કિંગઃ કોહલી-પૂજારાને નુકસાન, રબાડા બન્યો નંબર વન

સાઉથ આફ્રિકાની ટૂરમાં 900 રેટિંગનો ચમત્કારિક આંકડો પાર કરવાની વિરાટ કોહલીની આશા ઝાંખી પડી છે

રિદ્ધિમાન સહાએ ધોનીનો ક્યો બે વર્ષ જૂનો રેકોર્ડ તોડીને બનાવ્યો નવો રેકોર્ડ ? જાણો વિગત

ફિલાન્ડરની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની મદદથી સાઉથ આફ્રિકાએ અહીં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 72 રને પરાજય આફી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે

IND vs SA: ટીમ ઈન્ડિયા 135 રનમાં ઓલઆઉટ, સા. આફ્રિકા 72થી જીત્યુ

ઝડપી બોલર્સના દબદબા વચ્ચે ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામે અહીં રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના ચોથા દિવસને 72 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો

સ્ટેનની એડીમાં ઈજા , ભારત સામેની સિરીઝમાંથી બહાર

ઘણા લાંબા સમય બાદ ભારત સામે ટેસ્ટમાં પરત ફરેલા સ્ટેનને એડીમાં ફરી ઈજા થતાં સમગ્ર સિરીઝમાંથી બહાર થઇ ગયો છે

ઓસ્ટ્રેલિયાએ 4-0થી જીતી એશિઝ સીરિઝ, 17 વર્ષ બાદ બન્યો આ રેકોર્ડ

ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે અહીં રમાતી એશિઝ સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના પાંચમા દિવસે એક ઇનિંગ અને 123 રનથી જીત મેળવી હતી

ભુવનેશ્વરે સ્વીકાર્યું અહીં ચૂક્યા ભારતીય બોલર્સ!

ભારતીય ટીમના ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે પાંચ ટેસ્ટની સિરિઝના પ્રથમ દિવસે સ્વીકાર્યું હતું

આફ્રિકા પર ભુવનેશ્વરનો ટ્રિપલ એટેક,ભારતને પ્રવાસ પર મળી શુભ શરૂઆત

બહુચર્ચિત દક્ષિણ આફ્રિકા પ્રવાસની શરૂઆત થઈ ગઈ છે

ઓસ્ટ્રેલિયા ઓપનનું ટાઈટલ બચાવવા મેદાનમાં નહીં ઉતરે સેરેના વિલિયમ્સ

વર્લ્ડની પૂર્વ ટોચની ક્રમાંકિત મહિલા ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે વર્ષનું પહેલું ગ્રાન્ડસ્લેમ ટાઈટલ ઓસ્ટ્રેલિયા ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે

IPL 11: ધોની-જાડેજાની ચેન્નાઇમાં વાપસી

ઇન્ડિયન પ્રીમિયર લીગ તેની નવી શરૂઆત સાથે એકવાર ફરીથી તૈયાર છે

પિતા બનશે ‘પૂજારા’, નવા વર્ષે ટ્વિટર દ્વારા ફેન્સને આપી ખુશખબરી

ભારતીય ટેસ્ટ ટીમના મહત્વપૂર્ણ અને સ્ટાર પ્લેયર એવા ચેતેશ્વર પૂજારાએ નવાવર્ષના આગમનની સાથે જ ફેન્સને ખુશખબરી આપી હતી

ઓસ્ટ્રેલિયાની ટીમના કોચપદેથી ડેરેન લેહમેન રાજીનામું આપશે

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના હેડ કોચ ડેરેન લેહમેન 2019માં આગામી વર્ષે એશિઝ સિરીઝ પછી કોચ પદને છોડી દેશે.2019માં લેહમેનનો ઓસ્ટ્રેલિયાની ટીમની સાથે કોન્ટ્રાક્ટ પૂરો થઈ જશે

ટીમ ઈન્ડિયા ડેલ સ્ટેનને આપશે પડકાર,ભજ્જીની ચેતવણી

ભારતીય ક્રિકેટર હરભજનસિંહનું માનવું છેકે કારકિર્દી માટે જોખમ બનેલી ઈજામાંથી વાપસી કરવી સરળ હોતી નથી

વિરાટ કોહલી બન્યો દેશની મૉસ્ટ વેલ્યૂએબલ સેલિબ્રિટી, શાહરૂખની કરી ઓવરટેક

ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટના માથે વધુ એક મોરપીંછ ઉમેરાયું છે

Cricket Score

WhatsApp Registraltion

Close