આવી ગઈ છે રણવીર અને દીપિકાના લગ્નની તારીખ, બાકી છે ગણતરીના જ મહિના

બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની ચર્ચા ચાલી રહી છે

વિશ્વ હિંદૂ પરિષદનું એલાન, નહીં રિલીઝ થવા દે સલમાનની આ ફિલ્મ

સલમાન ખાન પોતાના ‘જીજાજી’ એટલે કે આયુષ શર્માને ફિલ્મ ‘લવરાત્રિ’થી બોલિવુડમાં લૉંચ કરશે

ટૂંક સમયમાં આવશે 'મુન્નાભાઇ MBBS' નો પાર્ટ 3

ડાયરેક્ટર રાજકુમાર હિરાની હાલમાં પોતાને નવી ફિલ્મ 'સંજૂ'ની રિલીઝની તૈયારીઓમાં વ્યસ્ત છે

એક્ટિંગની દુનિયામાં શ્વેતા બચ્ચનની એન્ટ્રી, બિગ બી સાથે દેખાશે

બચ્ચન પરિવારમાં અમિતાભ, જયા, અભિષેક અને એશ્વર્યા પછી હવે શ્વેતા બચ્ચન નંદા એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરવા જઈ રહી છે

સની લિયોનીની ફિલ્મનું પોસ્ટર રિલીઝ,યોદ્ધાના લુકમાં જોવા મળી

અભિનેત્રી સની લિયોનીની આવનારી સાઉથ ઈન્ડિયન ફિલ્મ વીરમાદેવીનો ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થઈ ગયું છે

સિમ્બા માટે રણવીરસિંહે શરૂ કરી ટ્રેનિંગ

બોલિવુડમાં સતત સારી ફિલ્મોના સિલેક્શનથી રણવીર સિંહે પોતાની ખાસ ઓળખાણ બનાવી લીધી છે

ઢાબા પર સલમાનનો બિંદાસ અંદાજ, તસવીર થઈ વાઈરલ

સલમાન ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ રેસ 3ને કારણે ચર્ચામાં છે

સલમાને કહ્યું “શરમ નથી આવતી હિન્દીમાં સવાલ પૂછો છો”, પત્રકારે આપ્યો આવો જવાબ

બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાનની એક્શન ફિલ્મ રેસ 3નું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે

VIDEO : સલમાન ખાને રિલીઝ કર્યું 'Race 3'નું Trailer

સલમાન ખાન, જેકલિન ફર્નાન્ડિસ જેવા સ્ટાર્સને ચમકાવતી 'રેસ 3'નું ટ્રેલર અંતે રિલીઝ થઈ ગયું છે

કર્ણાટક રિઝલ્ટ પર કરેલો કટાક્ષ એક્ટરને ભારી પડી ગયો

મંગળવારે સમગ્ર દેશની નજર કર્ણાટક ચૂ્ંટણીના પરિણામો પર રહી. બધા લોકો ખૂબ જ ઉત્સુકતા સાથે ટીવી ચેનલો પર પરિણામો જોઈ રહ્યાં હતા

‘મહાભારત’ ફિલ્મમાં ‘કૃષ્ણ’ના રોલમાં જોવા મળશે સલમાન ખાન?

આમિર ખાન પોતાની ફિલ્મ ‘મહાભારત’માં કર્ણનો રોલ ભજવશે ત્યારે સલમાન ખાનને ભગવાન કૃષ્ણના રોલની ઓફર આપવામાં આવી છે

એક દિવસ પછી અનુષ્કા શર્માને યાદ આવ્યો Mother’s Day, થઈ ટ્રોલ

13મેએ બોલિવુડે ઉત્સાહ અને પ્રેમ સાથે મધર્સ ડે સેલિબ્રેટ કર્યો

આલિયાની ફિલ્મ ‘રાઝી’એ પહેલા દિવસે કરી આટલા કરોડની કમાણી

જંગલી પિક્ચર્સ અને ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મ ‘રાઝી’નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ દર્શકો આ ફિલ્મ જોવા માટે ઉત્સુક હતા

સલમાનના ઘરેથી પાછા ફરતી વખતે જેક્લીનની કારને નડ્યો અકસ્માત

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ ગુરુવારે સલમાન ખાનના ઘરે થયેલી પાર્ટીમાં સામેલ થઈ હતી

આ એક્ટ્રેસ સાથે ગુજરાતી વિધિથી હિમેશ રેશમિયા કરશે લગ્ન

સોનમ કપૂર અને નેહા ધૂપિયા પછી હિમેશ રેશમિયા પણ લગ્નના બંધનમાં બંધાવાનો છે

Cricket Score

WhatsApp Registraltion

Close