Honor ના આ નવા સ્માર્ટફોનનું કાલથી શરૂ થશે વેચાણ

Huaweiની સૌથી મોટી બ્રાંડ કંપની Honorએ હમણા જ પોતાનો નવો સ્માર્ટફોન Honor 9 Liteને હમણા જ લોન્ચ કર્યો છે

બિઝનેસ માટે WhatsApp એ લોન્ચ કરી તેની આ એપ, જાણો તેના ફિચર્સ

Facebookએ બુધવારે નાના વેપારીઓ માટે પોતાની WhatsAppએ બિઝનેસ એપ લોન્ચ કરી દીધી છે

LG એ લોન્ચ કર્યો પોતાનો શાનદાર સ્માર્ટફોન

LGએ શુક્રવારે સાઉથ કોરિયામાં પોતાનો નવો સ્માર્ટફોન LG X4+ને લોન્ચ કરી દીધો છે

ફ્લાઈટ મોડ ભૂલી જાવ, હવે ચાલુ ફ્લાઈટે પણ મોબાઈલ-ઈન્ટરનેટ યુઝ કરી શકશો

હવે ચાલુ ફ્લાઈટે તમે મોબાઈલ ફોન અને ઈન્ટરનેટની મજા માણી શકશો

FDI: આ નાનકડો દેશ ભારતમાં રોકી રહ્યો છે સૌથી વધુ રુપિયા

ભારત જેવી વિશ્વની મોટી અર્થવ્યવસ્થામાં વિદેશથી આવતું રોકાણ ક્યા દેશમાંથી આવતું હશે તેવો પ્રશ્ન થાય તો તમે કોઈ મોટા વેસ્ટર્ન દેશોનોનું નામ લેશો

JioPhone યુઝર્સ માટે પ્લાનમાં થયો ફેરફાર, ડબલ ડેટા મળશે

રિલાયન્સ જિયોએ પોતાના જિયો ફોન માટે લોન્ચ કરેલા પ્રીપેઈડ ટેરિફ પ્લાનને અપગ્રેડ કર્યો છે

નિફ્ટી પહેલીવાર 10,750ને પાર, સેન્સેક્સ રેકોર્ડ 34,936 રહ્યો

પોઝિટીવ ગ્લોબલ સંકેતોથી અઠવાડિયાના પહેલાં દિવસે ભારતીય શૅરમાર્કેટની શરૂઆત રેકોર્ડ લેવલ પર થઇ

Jioને ટક્કર આપવા Airtel લાવ્યું આ દમદાર પ્લાન, માત્ર 59 રૂપિયામાં મળશે ઘણું બધુ

ભારતી એરટેલે 59 રૂપિયાવાળા પ્લાનમાં કેટલાક આકર્ષક ફેરફાર કર્યા છે

ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડથી શું થઇ ભૂલ ? કર્યો કઇ વાતનો સ્વીકાર ?

વિદેશમાં સ્થાયી થવાનું સપનું દરેક વ્યક્તિનું હોય છે અને મહામહેનત બાદ જ્યારે પર્મેનન્ટ રેસિડેન્સીની ફાઇલ મૂકવામાં આવે છે

જર્મનીનો પાસપોર્ટ સૌથી પાવરફુલ, ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા 7મા સ્થાને, ભારત 86મા ક્રમે

વિશ્વના સૌથી પાવરફુલ પાસપોર્ટ રેન્કિંગને ફરીથી જાહેર કરાઇ છે

સરકારના આ પ્લાનથી હાઈવે પર પાણીના રેલાની જેમ દોડશે તમારી કાર

આગામી બજેટ 2018-19માં હાઈવેઝ માટે મોદી સરકાર ગત બજેટ કરતા 15% જેટલી વધુ રકમ ફાળવવાની તૈયારી કરી રહી છે

એર ઈન્ડિયા ભાવનગરથી મુંબઈની ડેઈલી ફ્લાઈટ શરૂ કરશે

ભાવનગરને હવે દેશના બીજા શહેરો સાથે જોડાવામાં વધુ આસાની પડશે

સિંગલ બ્રાંડ રીટેલમાં 100% FDIને મંજૂરી, એવિએશનમાં નિયમો થશે સરળ

કેન્દ્ર સરકારે જનરલ બજેટ પહેલા એફડીઆઇમાં સુધારાનું વધુ એક પગલું લીધું છે

માત્ર 5 મિનિટ ચાર્જ કરવાથી 600 કિ.મી. સુધી ચાલશે હ્યુન્ડાઇની આ કાર

વિશ્વની દિગ્ગજ કાર નિર્માતા કંપનીઓ હવે ભવિષ્યના ઓટોમોટિવ સેક્ટરને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિક કાર્સ પર ફોકસ વધારી રહી છે

ડીઝલના ભાવમાં ભડકો, અમદાવાદમાં ભાવ Rs.64.95/પ્ર.લિ.

મે-2015 પછી દેશમાં ડીઝલ તેની સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યું છે

Cricket Score

WhatsApp Registraltion

Close