એરફોર્સનુ ગુમ AN-32 વિમાનનુ સર્ચ ઓપરેશન ચાલુ,તાબ્રમ એરબેસ માટે રક્ષા મંત્રી પરિકર રવાના

Date:2016-07-23 11:58:50

Published By:Jay

નવી દિલ્લી-રક્ષા મંત્રી પર્રિકર એક ખાસ વિમાનથી શનિવાર સવારે તાબ્રમ એરબેસ માટે દિલ્લીથી રવાના થઇ ગયા છે.ચેન્નઈથી પોર્ટ બ્લેયર માટે રવાના થયેલા એરફોર્સનુ એક વિમાન AN-32 ગુમ થયા પછી તે અધિકારીઓની સાથે જરૂરી બેઠક સિવાય સ્થિતિની પોતે ધ્યાન રાખશે.તેમનુ વિમાન ૧૧ વાગે એરબેસ પહોચશે.

જાણકારી અનુસાર શુક્રવાર સવારે લગભગ ૯ વાગેથી ગુમ થયેલા આ વિમાનમાં ૨૯ લોકો સવાર હતાં.આમાં ૬ ક્રુ મેમ્બર પણ સમાવેશ થાય છે.પરિકરે જણાવ્યું છે કે એરફોર્સ,નેવી અને કોસ્ટગાર્ડને સર્ચ ઓપરેશન ચાલુ છે.અત્યાર સુધી ટીમને કોઈ સફળતા નથી મળી.૧૩ શિપ,૫ વિમાન અને બે સબમરીન ગુમ વિમાનને આકાશ,પાણીની અંદર દરેક જગ્યાએ શોધી રહી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close