પટના:રેલ અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત.ભીડે સાઉથ બિહાર એક્સપ્રેસ ટ્રેનમાં આગ ચાપી

Date:2016-07-23 10:21:42

Published By:Jay

પટના-રાજધાની પટનાના રાજેન્દ્ર નગર ટર્મિનલની પાસે સાઉથ બિહાર એકસપ્રેસ કપાઈને શુક્રવાર મોડી રાત્રે એક સવાર યુવકની મોત થઇ ગઈ છે.ત્યાર પછી અસમાજિક તત્વોએ તોફાન કર્યું હતુ અને ટ્રેનમાં આગ લગાડી હતી.ઘટના સ્થળ પર તણાવ વાળી સ્થિતિ સર્જાયી છે.

જાણકારી અનુસાર રાજેન્દ્ર નગર ટર્મિનલથી ટ્રેનમાં સવાર કોઈ અગમ્ય કારણસર તેમાં સવાર યુવક ટ્રેનમાં કપાઈ ગયો છે.ત્યાર પછી ટ્રેનને રોકી તેમાં આગ લગાવી દીધી છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close