બેંકોની ફરિયાદ પર SCએ વિજય માલ્યાને આપી નોટિસ,૪ અઠવાડિયામાં માંગ્યો જવાબ

Date:2016-07-25 14:14:13

Published By:Jay

નવી દિલ્લી-નવ હજાર કરોડની લોન લઇ વિદેશ ભાગી ચુકેલા વિજય માલ્યાને મોટો ઝટકો લાગ્યો છે.સુપ્રીમ કોર્ટે સોમવારે બેંકોના ગ્રુપ તરફથી દાખલ કરવામાં આવેલ અવમાનના અરજી પર માલ્યાને નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે અને ૪ અઠવાડિયામાં જવાબ માંગવામાં આવ્યો છે.

ભારતીય સ્ટેટ બેંકની આગેવાનીમાં બેંકોના સમુહે પોતાની અરજીમાં જણાવ્યુ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ હોવા છતાં માલ્યાએ પોતાની સ્મ્પત્તિઓની પૂરી તપાસ કરવામાં આવી નહી.આ કોર્ટની અવમાનના છે,માટે તેને વિરુધ્ધ અવમાનનાની કાર્યવાહી શરુ કરી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close