તસ્વીરોમાં જુઓ જ્યારે ઘરમાં એકલી રમતી બાળકીને કોબ્રા સામે સામનો થયો

Date:2016-07-25 15:44:20

Published By:Jayesh

રાજુલા – ગુજરાતના રાજુલામાં એક હેરાન કરનારો કિસ્સો સામે આવ્યો છે.વાવેરા ગામના રહેવાસી હિંમતભાઈ ઓઘડભાઈ કામણીયાનાના ઘરે આંગણામાં તેમની દોઢ વર્ષીય પુત્રી રમી રહી હતી.તે દરમિયાન અચાનક ઘરમાં એક કોબ્રા આવી પહોંચ્યો.


બાળકી પોતે કોબ્રા પાસે આગળ વધી રહી હતી ત્યારે હિંમતભાઈએ તે જોઈ લીધું.તેમનો શ્વાસ બાળકીને કોબ્રા તરફ આગળ વધતો જોઈને વધવા લાગ્યો.તેમણે તરત બાળકીને પકડી લીધી અને પોતાના ખોળામાં ઉઠાવી લીધી.તેમણે સાપ પકડનારા અશોક ભાઈ સાંખટને તેની માહિતી આપી.સાઁખટ 5 મિનિટમાં ઘરે પહોંચી ગયા.તેના પછી તેમણે કોબ્રાને પકડીને જંગલમાં છોડી દીધો

Cricket Score

WhatsApp Registraltion

Close