દેશનો ‘નકશો’ બદલશે મોદી સરકાર,નીતિ આયોગે તૈયાર કરી બ્લ્યુપ્રિન્ટ

Date:2016-07-25 16:11:27

Published By:Jay

નવી દિલ્લી-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના લક્ષ્યોમાં દેશના પર્યટનને વધારો કરવોએ પ્રમુખ સ્થાન પર છે.અતુલ્ય ભારત!અને ભારત દર્શન! જેવા નારાઓની વચ્ચે હવે દેશના પર્યટનનો નકશો બદલાશે.સરકારે આ નકશામાં આંદમાન-નિકોબાર અને લક્ષ્યદ્વીપ સમૂહ સિવાય ગુજરાતની આસપાસના ઘણા દ્વીપને પહેલાથી જ પર્યટન ક્ષેત્રમાં સમાવેશ કર્યો છે.

મળેલ વિગત મુજબ ભારતીય પર્યટન સ્થળોનો વિસ્તાર કરતા ૨૧ દ્વીપોને જનતા માટે ખોલવામાં આવશે.જો કે આને કઈ શરતો પર ખોલવામાં આવશે,તેના પર સંસ્કૃતિ,પર્યટન,વન પર્યાવરણ,જહાજરાણી અને રક્ષા મંત્રાલય વચ્ચે અંતિમ વાતચીત બાકી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close