લિયોનાર્ડો ડિ કેપ્રિયો મોડલ ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો

Date:2016-07-25 11:55:55

Published By:Jayesh

હોલિવુડ સ્ટાર 41 વર્ષીય લિયોનાર્ડો ડિ કેપ્રિયો હાલમાં લક્ઝરી યાટ પર 24 વર્ષીય મોડલ ગર્લફ્રેન્ડ નીના એડગલ સાથે જોવા મળ્યો હતો.ઈબીઝી બીચ પર બંને એકસાથે જોવા મળ્યા હતા.આ પહેલાં પણ બીચ પર બંને રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યા હતા.યાટ પર ડેનિશ સ્વીમશુટ મોડલ અને હોલિવુડ એક્ટર મિત્રો સાથે રિલેક્સના મૂડમાં જોવા મળ્યા હતા.

Cricket Score

WhatsApp Registraltion

Close