શોએબ-સાનિયાની તસ્વીર વાયરલ,લોકોએ ટ્વીટર પર મજાક ઉડાવી

Date:2016-07-25 13:00:43

Published By:Jay

નવી દિલ્લી-ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેના ક્રિકેટર પતિ શોએબ મલિકની કેટલીક તસ્વીરો સોશ્યલ મીડિયા પર વધારે વાયરલ થઇ રહી છે.સોશ્યલ મીડિયા પર આ તસ્વીરોને વાયરલ કરવાની સાથે લોકો મજાક વાળા કેપ્શન પણ એડ કરે છે.

Cricket Score

WhatsApp Registraltion

Close