આ છે વેસ્ટ ઇન્ડીઝના જાણીતા ક્રિકેટરની ગર્લફ્રેન્ડ

Date:2016-07-25 16:05:26

Published By:Jayesh

ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે જ્યાં તે યજમાન ટીમ સાથે પ્રથમ ટેસ્ટ મેચ રમી રહી છે. આ દરમિયાન વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં તેના કેટલાક મોટા ખેલાડીઓ શામેલ નથી. આ પ્લેયર્સમાંથી એક આંદ્રે રસેલ પણ છે. જો કે રસેલને ટેસ્ટ મેચોનો વધુ અનુભવ નથી. તેની કારકિર્દીમાં માત્ર એક જ ટેસ્ટ (વર્ષ 2010)માં રમ્યો છે. આંદ્રે રસેલ ટીમમાંથી બહાર હોય પરંતુ તે પોતાની પાર્ટનરને કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે.રસેલ લાંબા સમયથી એંગેંજ્ડ છે અને તેની ગ્લેમરસ ગર્લફ્રેન્ડનું નામ જેસિમ લોરા છે.જેસિમ પ્રોફેશનથી સુપર મોડલ છે, અને બન્ને અવાર નવાર સાથે સ્પોટ થયા છે. રસેલ અને લોરાને એક બીજાનો સાથ ઘણો પસંદ છે.અહી સુધી કે રસેલ જ્યારે પણ વિદેશના પ્રવાસે જાય છે લોરા પણ તેની સાથે જ હોય છે.તાજેતરમાં જ આઇપીએલ-9માં પણ જેસિમ રસેલ સાથે ભારતમાં જોવા મળી હતી.લોરા એક ફન લવિંગ ગર્લ છે જેની લાઇફસ્ટાઇલ ઘણી બિન્દાસ છે.જેસિમને સી-બીચ પર હોલિડે મનાવવા અને ફરવાનો ઘણો શૌખ છે.લોરાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેની સ્ટાઇલિશ અને કલરફુલ તસવીરોથી ભરેલુ છે.

Cricket Score

WhatsApp Registraltion

Close